Wanted Varraja - Superhit Family Comedy Gujarati Full Natak 2015

Producer: Tejas Gohil
Writer: Iqbal Munshi 
Director: Rahul Antani 
Cast: Riddhi Dave, Rahul Antani, Pinki Jain, Sachi Joshi, Sharad Sharma & Dilip Darbar 

It is a satirical comedy about our society’s obsession for NRI grooms. Patel family wants to get their charming daughter Riddhi (Riddhi Dave) married to NRI Rahul. Patels don't even bother to perform background-check of the prospective groom. Rahul and Riddhi fall in love at first sight. Eventually, the characters unfold and show their true colours. 

આ વ્યંગ્યાત્મક નાટક આપણા સમાજમાં પ્રવર્તતી NRI મુરતિયા માટેની ઘેલછા તરફ ધ્યાન દોરે છે. પટેલ પરિવાર તેમની વ્હાલસોયી પુત્રી રિદ્ધિ (રિદ્ધિ દવે) માટે NRI છોકરો શોધી રહ્યું છે. રિદ્ધિને ઓસ્ટ્રેલિયાથી આવેલ રાહુલ સાથે પ્રથમ નજરનો પ્રેમ થાય છે. શું રાહુલ રિદ્ધિ માટે યોગ્ય વર છે?

Comments